- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૧૯:૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.
- યહોશુઆ ૧૯:૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.
- યહોશુઆ ૧૯:૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.
- યહોશુઆ ૧૯:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
શિમયોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો. કેમ કે યહૂદાના કુળને જરૂર કરતાં વધારે જમીનનો ભાગ સોંપાયો હતો. માટે તેઓના વારસા મધ્યે શિમયોનના કુળને ભાગ મળ્યો હતો.
- યહોશુઆ ૧૯:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
- યહોશુઆ ૧૯:૧૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી.
- યહોશુઆ ૧૯:૧૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.
- યહોશુઆ ૧૯:૧૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
- યહોશુઆ ૧૯:૧૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
- યહોશુઆ ૧૯:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદલા, તથા બેથલેહેમ નગરોનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓનાં ગામો સહિત આ કુલ બાર નગરો હતાં.
- યહોશુઆ ૧૯:૧૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.
- યહોશુઆ ૧૯:૧૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.
- યહોશુઆ ૧૯:૧૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.
- યહોશુઆ ૧૯:૧૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
હફારાઈમ, શીઓન તથા અનાહરાથ.
- યહોશુઆ ૧૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ રાબ્બીથ, કિશ્યોન, એબેસ,
- યહોશુઆ ૧૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.
- યહોશુઆ ૧૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
- યહોશુઆ ૧૯:૨૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.
- યહોશુઆ ૧૯:૨૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી.
- યહોશુઆ ૧૯:૨૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ
- યહોશુઆ ૧૯:૨૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.
- યહોશુઆ ૧૯:૨૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.
- યહોશુઆ ૧૯:૨૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
પછી તે એબ્રોન, રહોબ, હામ્મોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ.
- યહોશુઆ ૧૯:૨૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર સુધી આવ્યો,
- યહોશુઆ ૧૯:૩૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
ઉમ્મા, અફેક તથા રહોબ. તેઓનાં ગામો સહિત આ કુલ બાવીસ નગરો હતાં.