રેન્ડમ બાઇબલ કલમ જનરેટર

IRV 14,023 31,102 માંથી
ટાઇપોગ્રાફી
ટેક્સ્ટ કદ 100%
અક્ષરશૈલી
હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
ગીતશાસ્ત્ર ૯:૧
વિજય અને ન્યાય માટે ઈશ્વરની સ્તુતિ
કલમોનો વ્યાપ

તમારી આગલી કલમને લાગુ પડે છે

કલમોનો વ્યાપ

તમારી આગલી કલમને લાગુ પડે છે

I. સંદર્ભમાં 5,439 ફકરા · 1,189 અધ્યાય
આ ભાગ ગીતશાસ્ત્ર 9:1-6
1 હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
2 હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.
3 જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.
+ 3 more verses · ગીતશાસ્ત્ર 9:1-6
ખોલો
આ અધ્યાય ગીતશાસ્ત્ર 9
7 પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
9 વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.
+ 17 more · ગીતશાસ્ત્ર 9
ખોલો
III. છૂટું પાડીને જુઓ 4 અભ્યાસ સાધનો

આ સાઇટ પર દરેક કલમ પાછળ એક મફત બાઇબલ અભ્યાસ સ્યૂટ છે — Strong's, ક્રોસ-સંદર્ભો, Matthew Henry ની ભાષ્ય, ભક્તિ-ગ્રંથ, વિષયોત્મક ઊંડા અભ્યાસ.

IV. સાથે લઈ જાઓ ઍપ અને એક્સ્ટેન્શન