- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૧૮:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
- યહોશુઆ ૧૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.
- યહોશુઆ ૧૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
- યહોશુઆ ૧૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ-આવેનના રણ સુધી પહોંચી.
- યહોશુઆ ૧૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
- યહોશુઆ ૧૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
- યહોશુઆ ૧૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ.
- યહોશુઆ ૧૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.
- યહોશુઆ ૧૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.
- યહોશુઆ ૧૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
તે સરહદ બેથ અરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે અરાબા સુધી ગઈ.
- યહોશુઆ ૧૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તે સરહદ બેથ-હોગ્લાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ, યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી.
- યહોશુઆ ૧૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી.
- યહોશુઆ ૧૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ હવે બિન્યામીનના કુળનાં નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા: એટલે યરીખો, બેથ-હોગ્લા, એમેક-કસીસ,
- યહોશુઆ ૧૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
બેથ-અરાબા, સમારાઈમ, બેથેલ,
- યહોશુઆ ૧૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
આવ્વીમ, પારા, ઓફ્રા,
- યહોશુઆ ૧૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
કફાર-આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ બાર નગરો હતાં.
- યહોશુઆ ૧૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,
- યહોશુઆ ૧૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
મિસ્પા, કફીરા, મોસા,
- યહોશુઆ ૧૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
રેકેમ, યિર્પેલ, તારલા,
- યહોશુઆ ૧૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
સેલા, હાલેફ, યબૂસી એટલે યરુશાલેમ, ગિબયા, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
- યહોશુઆ ૧૯:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.
- યહોશુઆ ૧૯:૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,
- યહોશુઆ ૧૯:૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,
- યહોશુઆ ૧૯:૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.
- યહોશુઆ ૧૯:૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,