- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૧૦૫૫
દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૧૦૫૫
પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૧૦૫૫
ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૧૦૫૫
વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૧૦૫૫
તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૬આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૭આશરે ઈ.પૂ. ૧૦૫૫
શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૮આશરે ઈ.પૂ. ૧૦૫૫
તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૨૯આશરે ઈ.પૂ. ૧૦૫૫
સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૦આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૧આશરે ઈ.પૂ. ૧૦૫૫
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૨આશરે ઈ.પૂ. ૧૦૫૫
ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૩આશરે ઈ.પૂ. ૧૦૫૫
આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૪આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૫આશરે ઈ.પૂ. ૧૦૫૫
હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૬આશરે ઈ.પૂ. ૧૦૫૫
હેફેર મખેરાથી, અહિયા પલોની,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૭આશરે ઈ.પૂ. ૧૦૫૫
હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૮આશરે ઈ.પૂ. ૧૦૫૫
¶ નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૩૯આશરે ઈ.પૂ. ૧૦૫૫
સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૪૦આશરે ઈ.પૂ. ૧૦૫૫
ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
- 1 કાળવ્રત્તાંત ૧૧:૪૧આશરે ઈ.પૂ. ૧૦૫૫
ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.