- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
The Tower of Babel
Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૧૦:૨૬આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
- ઊત્પત્તિ ૧૦:૨૭આશરે ઈ.પૂ. ૨૨૪૭
હદોરામ, ઉઝાલ, દિકલાહ;
- ઊત્પત્તિ ૧૦:૨૮આશરે ઈ.પૂ. ૨૨૦૭
ઓબાલ, અબિમાએલ, શેબા;
- ઊત્પત્તિ ૧૦:૨૯આશરે ઈ.પૂ. ૨૨૦૭
ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
- ઊત્પત્તિ ૧૦:૩૦આશરે ઈ.પૂ. ૨૨૦૭
¶ મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
- ઊત્પત્તિ ૧૦:૩૧આશરે ઈ.પૂ. ૨૨૦૭
પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
- ઊત્પત્તિ ૧૦:૩૨આશરે ઈ.પૂ. ૨૨૦૭
¶ તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.
- ઊત્પત્તિ ૧૧:૧આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.
- ઊત્પત્તિ ૧૧:૨આશરે ઈ.પૂ. ૨૨૪૭
તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.
- ઊત્પત્તિ ૧૧:૩આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
- ઊત્પત્તિ ૧૧:૪આશરે ઈ.પૂ. ૨૨૪૭
તેઓએ કહ્યું, “આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ.”
- ઊત્પત્તિ ૧૧:૫આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.
- ઊત્પત્તિ ૧૧:૬આશરે ઈ.પૂ. ૨૨૪૭
ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.
- ઊત્પત્તિ ૧૧:૭આશરે ઈ.પૂ. ૨૨૪૭
આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.”
- ઊત્પત્તિ ૧૧:૮આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.
- ઊત્પત્તિ ૧૧:૯આશરે ઈ.પૂ. ૨૨૪૭
તેથી તે નગરને બાબિલ એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.
- ઊત્પત્તિ ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૨૩૪૬
¶ શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૧૮૪૬
આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૨૩૧૧
¶ જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૧૯૦૮
શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૨૨૮૧
¶ જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૧૮૭૮
એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૨૨૪૭
¶ એબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૧૮૧૭
પેલેગનો પિતા થયા પછી એબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૨૨૧૭
¶ પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો.