- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
The Tower of Babel
Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.
આ કાળની કલમો
¶ નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
¶ ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
- ઊત્પત્તિ ૧૦:૪આશરે ઈ.પૂ. ૨૩૩૮
એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
- ઊત્પત્તિ ૧૦:૫આશરે ઈ.પૂ. ૨૨૪૭
તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
- ઊત્પત્તિ ૧૦:૬આશરે ઈ.પૂ. ૨૨૨૮
¶ કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
- ઊત્પત્તિ ૧૦:૭આશરે ઈ.પૂ. ૨૨૨૮
કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
- ઊત્પત્તિ ૧૦:૮આશરે ઈ.પૂ. ૨૨૮૯
¶ કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
- ઊત્પત્તિ ૧૦:૯આશરે ઈ.પૂ. ૨૨૮૯
તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
- ઊત્પત્તિ ૧૦:૧૦આશરે ઈ.પૂ. ૨૨૫૯
તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
- ઊત્પત્તિ ૧૦:૧૧આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
- ઊત્પત્તિ ૧૦:૧૨આશરે ઈ.પૂ. ૨૩૦૪
રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
- ઊત્પત્તિ ૧૦:૧૩આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
- ઊત્પત્તિ ૧૦:૧૪આશરે ઈ.પૂ. ૨૩૦૪
પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
- ઊત્પત્તિ ૧૦:૧૫આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
- ઊત્પત્તિ ૧૦:૧૬આશરે ઈ.પૂ. ૨૩૦૪
વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
- ઊત્પત્તિ ૧૦:૧૭આશરે ઈ.પૂ. ૨૩૦૪
હિવ્વી, આર્કી, સિની,
- ઊત્પત્તિ ૧૦:૧૮આશરે ઈ.પૂ. ૨૩૦૪
આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
- ઊત્પત્તિ ૧૦:૧૯આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
- ઊત્પત્તિ ૧૦:૨૦આશરે ઈ.પૂ. ૨૩૦૪
આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
- ઊત્પત્તિ ૧૦:૨૧આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
- ઊત્પત્તિ ૧૦:૨૨આશરે ઈ.પૂ. ૨૩૦૪
શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
- ઊત્પત્તિ ૧૦:૨૩આશરે ઈ.પૂ. ૨૩૦૪
અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
- ઊત્પત્તિ ૧૦:૨૪આશરે ઈ.પૂ. ૨૩૦૪
¶ આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
- ઊત્પત્તિ ૧૦:૨૫આશરે ઈ.પૂ. ૨૨૪૭
એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.