- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
The Tower of Babel
Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૨૦૦૮
રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૨૧૮૫
¶ રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૧૯૭૮
સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૨૧૫૫
¶ સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૧૯૫૫
નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૨૧૨૬
¶ નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૨૦૦૭
તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
- ઊત્પત્તિ ૧૧:૨૬આશરે ઈ.પૂ. ૨૦૫૬
¶ તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.
- ઊત્પત્તિ ૧૧:૨૭આશરે ઈ.પૂ. ૧૯૯૬
¶ હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો.
- ઊત્પત્તિ ૧૧:૨૮આશરે ઈ.પૂ. ૧૯૯૬
હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.
- ઊત્પત્તિ ૧૧:૨૯આશરે ઈ.પૂ. ૧૯૯૬
¶ ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.
- ઊત્પત્તિ ૧૧:૩૦આશરે ઈ.પૂ. ૧૯૯૬
હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.
- ઊત્પત્તિ ૧૧:૩૧આશરે ઈ.પૂ. ૧૯૨૬
¶ તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.
- ઊત્પત્તિ ૧૧:૩૨આશરે ઈ.પૂ. ૧૯૨૧
તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.