- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- લેવીય ૧૧:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
- લેવીય ૧૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
“ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.
- લેવીય ૧૧:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે.
- લેવીય ૧૧:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.
- લેવીય ૧૧:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે.
- લેવીય ૧૧:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને સસલું: કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમારે માટે અશુદ્ધ છે.
- લેવીય ૧૧:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે.
- લેવીય ૧૧:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.
- લેવીય ૧૧:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.
- લેવીય ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.
- લેવીય ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે.
- લેવીય ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.
- લેવીય ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
- લેવીય ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
સમડી, દરેક પ્રકારના બાજ,
- લેવીય ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
દરેક પ્રકારના કાગડા,
- લેવીય ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.
- લેવીય ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ ચીબરી, કરઢોક, ઘુવડ,
- લેવીય ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
રાજહંસ, ઢીંચ, ગીધ,
- લેવીય ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
- લેવીય ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે.
- લેવીય ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો.
- લેવીય ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો.
- લેવીય ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે.
- લેવીય ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
- લેવીય ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને જે કોઈ તેઓના મૃતદેહને ઉપાડી લે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.