- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૪૬:૭આશરે ઈ.પૂ. ૧૭૦૬
તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
- ઊત્પત્તિ ૪૬:૮આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
- ઊત્પત્તિ ૪૬:૯આશરે ઈ.પૂ. ૧૭૦૬
રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;
- ઊત્પત્તિ ૪૬:૧૦આશરે ઈ.પૂ. ૧૭૦૬
શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
- ઊત્પત્તિ ૪૬:૧૧આશરે ઈ.પૂ. ૧૭૦૬
લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.
- ઊત્પત્તિ ૪૬:૧૨આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;
- ઊત્પત્તિ ૪૬:૧૩આશરે ઈ.પૂ. ૧૭૦૬
ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;
- ઊત્પત્તિ ૪૬:૧૪આશરે ઈ.પૂ. ૧૭૦૬
ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
- ઊત્પત્તિ ૪૬:૧૫આશરે ઈ.પૂ. ૧૭૦૬
યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
- ઊત્પત્તિ ૪૬:૧૬આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
- ઊત્પત્તિ ૪૬:૧૭આશરે ઈ.પૂ. ૧૭૦૬
આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
- ઊત્પત્તિ ૪૬:૧૮આશરે ઈ.પૂ. ૧૭૦૬
લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.
- ઊત્પત્તિ ૪૬:૧૯આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
- ઊત્પત્તિ ૪૬:૨૦આશરે ઈ.પૂ. ૧૭૦૬
યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
- ઊત્પત્તિ ૪૬:૨૧આશરે ઈ.પૂ. ૧૭૦૬
બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
- ઊત્પત્તિ ૪૬:૨૨આશરે ઈ.પૂ. ૧૭૦૬
તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
- ઊત્પત્તિ ૪૬:૨૩આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ દાન તથા તેનો દીકરો હુશીમ;
- ઊત્પત્તિ ૪૬:૨૪આશરે ઈ.પૂ. ૧૭૦૬
નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
- ઊત્પત્તિ ૪૬:૨૫આશરે ઈ.પૂ. ૧૭૦૬
લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
- ઊત્પત્તિ ૪૬:૨૬આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
- ઊત્પત્તિ ૪૬:૨૭આશરે ઈ.પૂ. ૧૭૦૬
યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
- ઊત્પત્તિ ૪૬:૨૮આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
- ઊત્પત્તિ ૪૬:૨૯આશરે ઈ.પૂ. ૧૭૦૬
યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
- ઊત્પત્તિ ૪૬:૩૦આશરે ઈ.પૂ. ૧૭૦૬
ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”
- ઊત્પત્તિ ૪૬:૩૧આશરે ઈ.પૂ. ૧૭૦૬
¶ યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, ‘મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.