- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૨૩:૩૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
- 1 કાળવ્રત્તાંત ૨૪:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.