મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 કાળવ્રત્તાંત ૨૪:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.

  2. 1 કાળવ્રત્તાંત ૨૪:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.

  3. 1 કાળવ્રત્તાંત ૨૪:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.

  4. 1 કાળવ્રત્તાંત ૨૪:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.

  5. 1 કાળવ્રત્તાંત ૨૪:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    કીશનો પુત્ર: યરાહમેલ.

  6. 1 કાળવ્રત્તાંત ૨૪:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.

  7. 1 કાળવ્રત્તાંત ૨૪:૩૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

  8. 1 કાળવ્રત્તાંત ૨૫:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

  9. 1 કાળવ્રત્તાંત ૨૫:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.

  10. 1 કાળવ્રત્તાંત ૨૫:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

  11. 1 કાળવ્રત્તાંત ૨૫:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હેમાનના પુત્રો: બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.

  12. 1 કાળવ્રત્તાંત ૨૫:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.

  13. 1 કાળવ્રત્તાંત ૨૫:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

  14. 1 કાળવ્રત્તાંત ૨૫:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

  15. 1 કાળવ્રત્તાંત ૨૫:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

  16. 1 કાળવ્રત્તાંત ૨૫:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  17. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

  18. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.

  19. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.

  20. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  21. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

  22. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  23. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  24. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  25. 1 કાળવ્રત્તાંત ૨૫:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.