- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 1 કાળવ્રત્તાંત ૨૫:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
પંદરમી યેરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
સોળમી હનાન્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
સત્તરમી યોશ્બકાશાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
અઢારમી હનાનીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
વીસમી અલીયાથાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
બાવીસમી ગિદાલ્તીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
ત્રેવીસમી માહઝીઓથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૫:૩૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા બીજો યદીએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ,
- 1 કાળવ્રત્તાંત ૨૬:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫
પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫
ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆહ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ,
- 1 કાળવ્રત્તાંત ૨૬:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫
છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ. ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫
શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫
તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫
મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫
મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫
બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, ચોથો ઝર્ખાયા. હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને તેર હતા.
- 1 કાળવ્રત્તાંત ૨૬:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫
¶ એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.