- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
Creation & The Fall
God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૫:૨૦આશરે ઈ.પૂ. ૩૩૮૨
યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૨૧આશરે ઈ.પૂ. ૩૩૧૭
¶ તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૨૨આશરે ઈ.પૂ. ૩૩૧૭
મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૨૩આશરે ઈ.પૂ. ૩૦૧૭
હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
- ઊત્પત્તિ ૫:૨૪આશરે ઈ.પૂ. ૩૦૧૭
હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.
- ઊત્પત્તિ ૫:૨૫આશરે ઈ.પૂ. ૩૧૩૦
¶ જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૫:૨૬આશરે ઈ.પૂ. ૩૧૩૦
લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૨૭આશરે ઈ.પૂ. ૨૩૪૮
મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૨૮આશરે ઈ.પૂ. ૨૯૪૮
¶ જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૨૯આશરે ઈ.પૂ. ૨૯૪૮
તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, “આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે.”
- ઊત્પત્તિ ૫:૩૦આશરે ઈ.પૂ. ૨૯૪૮
¶ નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
- ઊત્પત્તિ ૫:૩૧આશરે ઈ.પૂ. ૨૩૫૩
લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
- ઊત્પત્તિ ૫:૩૨આશરે ઈ.પૂ. ૨૪૪૮
¶ નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.