- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૧૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
- યહોશુઆ ૧૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
અમામ, શેમા, મોલાદા,
- યહોશુઆ ૧૫:૨૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
- યહોશુઆ ૧૫:૨૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
- યહોશુઆ ૧૫:૨૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ બાલાહ, લીમતથા એસેમ,
- યહોશુઆ ૧૫:૩૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
- યહોશુઆ ૧૫:૩૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
- યહોશુઆ ૧૫:૩૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
- યહોશુઆ ૧૫:૩૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
- યહોશુઆ ૧૫:૩૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
- યહોશુઆ ૧૫:૩૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
- યહોશુઆ ૧૫:૩૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
- યહોશુઆ ૧૫:૩૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
- યહોશુઆ ૧૫:૩૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
- યહોશુઆ ૧૫:૩૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
- યહોશુઆ ૧૫:૪૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
- યહોશુઆ ૧૫:૪૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
- યહોશુઆ ૧૫:૪૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ લિબ્નાહ, એથેર તથા આશાન,
- યહોશુઆ ૧૫:૪૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
યિફતા, આશના તથા નસીબ,
- યહોશુઆ ૧૫:૪૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
- યહોશુઆ ૧૫:૪૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
- યહોશુઆ ૧૫:૪૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
- યહોશુઆ ૧૫:૪૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
- યહોશુઆ ૧૫:૪૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
- યહોશુઆ ૧૫:૪૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,