મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ. એરીથી એરીઓનું કુટુંબ.

  2. ગણના ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ.

  3. ગણના ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ ગાદના વંશજોના કુટુંબો હતા જેઓની સંખ્યા ચાલીસહજાર પાંચસો માણસોની હતી.

  4. ગણના ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

  5. ગણના ૨૬:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

  6. ગણના ૨૬:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    પેરેસના વંશજો આ હતા એટલે: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.

  7. ગણના ૨૬:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ યહૂદાના વંશજોનાં કુટુંબો હતા, જેઓની સંખ્યા છોતેરહજાર પાંચસો માણસોની હતી.

  8. ગણના ૨૬:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પુવાહથી પૂનીઓનું કુટુંબ.

  9. ગણના ૨૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ. શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.

  10. ગણના ૨૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ ઇસ્સાખારના વંશજોના કુટુંબો હતા, જેઓની સંખ્યા ચોસઠહજાર ત્રણસો માણસોની હતી.

  11. ગણના ૨૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.

  12. ગણના ૨૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.

  13. ગણના ૨૬:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ યૂસફના વંશજો મનાશ્શા અને એફ્રાઇમ હતા.

  14. ગણના ૨૬:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

  15. ગણના ૨૬:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ગિલ્યાદનાં કુટુંબો આ હતાં: ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને

  16. ગણના ૨૬:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ. અને શખેમથી શખેમીઓનું કુટુંબ.

  17. ગણના ૨૬:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

  18. ગણના ૨૬:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં.

  19. ગણના ૨૬:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી.

  20. ગણના ૨૬:૩૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

  21. ગણના ૨૬:૩૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ.

  22. ગણના ૨૬:૩૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.

  23. ગણના ૨૬:૩૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

  24. ગણના ૨૬:૩૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    શૂફામથી શૂફામીઓનું કુટુંબ. હૂફામથી હૂફામીઓનું કુટુંબ.

  25. ગણના ૨૬:૪૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.