Skip to content
2 શમુએલ ૨૩:૨૪-૩૯

ત્રીસ શૂરવીરોની સંપૂર્ણ યાદી

2 શમુએલ ૨૩:૨૪-૩૯
૨૪
યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન,
૨૫
શામ્મા હરોદી, અલીકા હરોદી,
૨૬
હેલેસ પાલ્ટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા,
૨૭
અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,
૨૮
સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી.
૨૯
બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય,
૩૦
બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.
૩૧
અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી,
૩૨
એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.
૩૩
શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,
૩૪
માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,
૩૫
હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,
૩૬
સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.
૩૭
સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,
૩૮
ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
૩૯
ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0