મુખ્ય સામગ્રી પર જાઓ

Genealogy વિશે બાઇબલની કલમો

114 કલમો · 8 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.

  2. ¶ શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.

  3. આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.

  4. એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.

  5. ¶ યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,

  6. હદોરામ, ઉઝાલ, દિકલાહ,

  7. એબાલ, અબિમાએલ, શેબા,

  8. ઓફીર, હવીલા અને યોબાબ.

  9. ¶ શેમ, આર્પાકશાદ, શેલા,

  10. એબેર, પેલેગ, રેઉ,

  11. સરૂગ, નાહોર, તેરાહ,

  12. અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.

  13. ¶ આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર, અઝાર્યા,

  14. શાલ્લુમ, સાદોક, અહિટૂબ,

  15. અમાર્યા, અઝાર્યા, મરાયોથ,

  16. ઝરાહયા, ઉઝઝી, બુક્કી,

  17. અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.

  18. ¶ આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરુશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે;

  19. ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઈથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.

  20. શખાન્યાનો વંશજ માં નો, પારોશનો વંશજ માં નો ઝખાર્યા; તેની સાથે વંશના એક્સો પચાસ પુરુષો હતા.

  21. ¶ પાહાથ-મોઆબના વંશજ ઝરાહયાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.

  22. શખાન્યાનો વંશજ યાહઝીએલ; તેની સાથે ત્રણસો પુરુષો હતા.

  23. આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.

  24. એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

  25. ¶ શફાટયાના વંશજ મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંસી પુરુષો હતા.