મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Simeon વિશે બાઇબલની કલમો: Bounds of their inheritance with cities and villages

13 કલમો · 21 પાસાં

Bounds of their inheritance with cities and villages વિશે કલમો

  1. ¶ તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,

  2. હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,

  3. એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.

  4. ¶ શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,

  5. બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.

  6. સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.

  7. ¶ આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.

  8. તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.

  9. ¶ તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,

  10. બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,

  11. બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.

  12. ¶ તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.

  13. તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.