મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Simeon વિશે બાઇબલની કલમો: Strength of, on leaving Egypt

3 કલમો · 21 પાસાં

"The Tribe Of Simeon" શોધો

Strength of, on leaving Egypt વિશે કલમો

  1. ¶ શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.

  2. તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.

  3. શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.