મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Asher વિશે બાઇબલની કલમો

29 કલમો · 21 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.

  2. યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.

  3. ¶ ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.

  4. એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.