મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Asher વિશે બાઇબલની કલમો: Families of

4 કલમો · 21 પાસાં

Families of વિશે કલમો

  1. ¶ આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.

  2. બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

  3. આશેરની દીકરીનું નામ સેરાહ હતું.

  4. આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.