Skip to content

Iphtahel

2 verses · 3 known names

આ નામે પણ ઓળખાય છે: Jiphthah-el, Valley of Iphtahel

32.8300, 35.2700 ગૂગલ નકશા પર જુઓ

Iphtahel નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.

  2. ¶ પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.