મુખ્ય સામગ્રી પર જાઓ

Moses

774 કલમો · 7 કુટુંબના સભ્યો

Moses નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?”

  2. જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.

  3. ¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,

  4. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  5. ¶ યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું,

  6. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  7. ¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,

  8. ¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,

  9. ¶ હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.

  10. પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.

  11. ¶ આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.

  12. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  13. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  14. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  15. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  16. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “યાજકોને, હારુનના પુત્રોને કહે કે, ‘પોતાના લોકોમાંથી કોઈપણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈપણ યાજકે પોતે અભડાવું નહિ.

  17. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  18. અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું.

  19. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  20. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  21. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  22. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  23. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  24. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  25. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,