Skip to content
1 કાળવ્રત્તાંત ૧૧:૨૬-૪૭

ત્રીસ સરદારો

1 કાળવ્રત્તાંત ૧૧:૨૬-૪૭
૨૬
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
૨૭
શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
૨૮
તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
૨૯
સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
૩૦
મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
૩૧
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
૩૨
ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
૩૩
આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
૩૪
ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
૩૫
હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
૩૬
હેફેર મખેરાથી, અહિયા પલોની,
૩૭
હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
૩૮
નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
૩૯
સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
૪૦
ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
૪૧
ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
૪૨
રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
૪૩
માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
૪૪
ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.
૪૫
શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,
૪૬
અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
૪૭
અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0