Skip to content

Jebusites વિશે બાઇબલની કલમો

41 કલમો · 7 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.

  2. ¶ પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.

  3. હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,

  4. બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.

  5. ¶ હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,

  6. બાનીના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;

  7. બનાયા, બેદયા, કલૂહી;

  8. વાન્યા, મરેમોથ, એલ્યાશીબ.

  9. ¶ માત્તાન્યા, માત્તનાય, યાસુ;

  10. બાની, બિન્નૂઈ, શિમઇ,

  11. નાથાન, શેલેમ્યા, અદાયા,

  12. માખ્નાદબાય, શાશાય, શારાય.

  13. ¶ અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,

  14. શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;

  15. નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.

  16. આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.