મુખ્ય સામગ્રી પર જાઓ

The Ox વિશે બાઇબલની કલમો: (well favoured,) of years of plenty

3 કલમો · 73 પાસાં

"The Ox" શોધો

(well favoured,) of years of plenty વિશે કલમો

  1. ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.

  2. જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.

  3. જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.