મુખ્ય સામગ્રી પર જાઓ

The Ox વિશે બાઇબલની કલમો: Custom of sending the pieces of, to collect the people to war

1 કલમ · 73 પાસાં

"The Ox" શોધો

Custom of sending the pieces of, to collect the people to war વિશે કલમો

  1. તેણે બળદની એક જોડ લઈને તેને કાપીને ટુકડાં કર્યા અને તેઓને સંદેશાવાહકો દ્વારા ઇઝરાયલના સર્વ પ્રદેશોમાં મોકલી આપ્યાં. તેણે કહ્યું, “જે કોઈ શાઉલની પાછળ તથા શમુએલની પાછળ આવશે નહિ તો તેના બળદોના હાલ આવા કરવામાં આવશે.” પછી લોકોને ઈશ્વરનો ભય લાગ્યો અને તેઓ એકમતે નીકળી આવ્યા.