The Ox વિશે બાઇબલની કલમો: (Fatted,) of greedy mercenaries
(Fatted,) of greedy mercenaries વિશે કલમો
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.