મુખ્ય સામગ્રી પર જાઓ

The Ox વિશે બાઇબલની કલમો: In the valleys

2 કલમો · 73 પાસાં

"The Ox" શોધો

In the valleys વિશે કલમો

  1. શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.

  2. જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે.