મુખ્ય સામગ્રી પર જાઓ

The Ox વિશે બાઇબલની કલમો: Young of, considered a great delicacy

2 કલમો · 73 પાસાં

"The Ox" શોધો

Young of, considered a great delicacy વિશે કલમો

  1. પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.

  2. તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.