Skip to content

Duke વિશે બાઇબલની કલમો

33 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,

  2. ઓહોલીબામાહ, એલા, પીનોન,

  3. કનાઝ, તેમાન, મિબ્સાર,

  4. માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.

  5. ¶ હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,

  6. ¶ ઓહોલીબામાહ, એલા, પીનોન,

  7. કનાઝ, તેમાન, મિબ્સાર,

  8. માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.