મુખ્ય સામગ્રી પર જાઓ
એઝરા ૨:૩૬-૫૮

યાજકો, લેવીઓ અને મંદિરના સેવકો

એઝરા ૨:૩૬-૫૮
૩૬
યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
૩૭
ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
૩૮
પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
૩૯
હારીમના વંશજો: એક હજાર સત્તર.
૪૦
લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
૪૧
ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
૪૨
ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
૪૩
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
૪૪
કેરોસ, સીહા, પાદોન,
૪૫
લબાના, હગાબા, આક્કુબ,
૪૬
હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
૪૭
ગિદ્દેલ, ગહાર, રાયા,
૪૮
રસીન, નકોદા, ગાઝ્ઝામ,
૪૯
ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
૫૦
આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
૫૧
બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
૫૨
બાસ્લુથ, મહિદા, હાર્શા,
૫૩
બાર્કોસ, સીસરા, તેમા,
૫૪
નસીઆ અને હટીફાના વંશજો.
૫૫
સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
૫૬
યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
૫૭
શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
૫૮
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options