મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Naphtali વિશે બાઇબલની કલમો: Taken captive by Tiglathpileser

1 કલમ · 26 પાસાં

Taken captive by Tiglathpileser વિશે કલમો

  1. ¶ ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેરથી ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માઅખાહ, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, ગાલીલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશ્શૂર લઈ ગયો.