મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Naphtali વિશે બાઇબલની કલમો: Encamped under the standard of Dan north of the tabernacle

2 કલમો · 26 પાસાં

Encamped under the standard of Dan north of the tabernacle વિશે કલમો

  1. ¶ દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.

  2. ¶ તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.