મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Naphtali વિશે બાઇબલની કલમો: Strength of, on leaving Egypt

2 કલમો · 26 પાસાં

"The Tribe Of Naphtali" શોધો

Strength of, on leaving Egypt વિશે કલમો

  1. ¶ નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  2. તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.