The Tribe Of Dan વિશે બાઇબલની કલમો: Bounds of its inheritance
Bounds of its inheritance વિશે કલમો
¶ સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.
તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,
શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.
¶ ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,
એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,
યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,
મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.