Skip to content

Shem વિશે બાઇબલની કલમો

81 કલમો · 4 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.

  2. ¶ હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,

  3. ¶ ઓહોલીબામાહ, એલા, પીનોન,

  4. કનાઝ, તેમાન, મિબ્સાર,

  5. માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

  6. ¶ જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,