Shem વિશે બાઇબલની કલમો: Preserved in the ark
Preserved in the ark વિશે કલમો
¶ નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
¶ તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.
¶ નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
નૂહ, શેમ, હામ તથા યાફેથ.