મુખ્ય સામગ્રી પર જાઓ
નિર્ગમન ૧૯:૧-૨

ઇઝરાયલ સિનાઈ પર્વત પર આવે છે

નિર્ગમન ૧૯:૧-૨
મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.
ઇઝરાયલીઓ રફીદીમથી સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે સિનાઈ પર્વતની આગળ છાવણી કરી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options