મુખ્ય સામગ્રી પર જાઓ

Reptiles વિશે બાઇબલની કલમો: Dragon

3 કલમો · 21 પાસાં

"Reptiles" શોધો

Dragon વિશે કલમો

  1. તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.

  2. હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.

  3. તેથી હું યરુશાલેમને ખંડેરોનો ઢગલો, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ. તેઓ નિર્જન થઈ જશે.