Reptiles વિશે બાઇબલની કલમો: Adder or Asp
Adder or Asp વિશે કલમો
તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.