મુખ્ય સામગ્રી પર જાઓ

Reptiles વિશે બાઇબલની કલમો: Frog

2 કલમો · 21 પાસાં

"Reptiles" શોધો

Frog વિશે કલમો

  1. પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.

  2. ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા;