Quotations and Allusions વિશે બાઇબલની કલમો: Hebrews 6:14, »Surely blessing I will bless thee...«
Hebrews 6:14, »Surely blessing I will bless thee...« વિશે કલમો
તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.
ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”