Quotations and Allusions વિશે બાઇબલની કલમો: Hebrews 1:7, »Who maketh his angels spirits...«
Hebrews 1:7, »Who maketh his angels spirits...« વિશે કલમો
તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, ‘તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.’”