Quotations and Allusions વિશે બાઇબલની કલમો: Acts 13:35, »Thou shalt not suffer thine Holy One...«
Acts 13:35, »Thou shalt not suffer thine Holy One...« વિશે કલમો
કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.
એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.