મુખ્ય સામગ્રી પર જાઓ

Quotations and Allusions વિશે બાઇબલની કલમો: Romans 3:15, »Their feet are swift to shed blood...«

5 કલમો · 252 પાસાં

"Quotations and Allusions" શોધો

Romans 3:15, »Their feet are swift to shed blood...« વિશે કલમો

  1. તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે.

  2. તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી.

  3. તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;

  4. તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;

  5. શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી