મુખ્ય સામગ્રી પર જાઓ

Jacob વિશે બાઇબલની કલમો: Journeys to Ephrath; Benjamin is born to; Rachel dies, and is »buried in the way to Ephrath, which is Bethlehem«

4 કલમો · 49 પાસાં

Journeys to Ephrath; Benjamin is born to; Rachel dies, and is »buried in the way to Ephrath, which is Bethlehem« વિશે કલમો

  1. ¶ તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો.

  2. જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.”

  3. જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું.

  4. રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી.