મુખ્ય સામગ્રી પર જાઓ

Jacob વિશે બાઇબલની કલમો: His partiality for his son, Joseph, and the consequent jealousy of his other sons

2 કલમો · 49 પાસાં

His partiality for his son, Joseph, and the consequent jealousy of his other sons વિશે કલમો

  1. ¶ હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.

  2. તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.