મુખ્ય સામગ્રી પર જાઓ

Jacob વિશે બાઇબલની કલમો: Meets angels of God on the journey, and calls the place Mahanaim

2 કલમો · 49 પાસાં

Meets angels of God on the journey, and calls the place Mahanaim વિશે કલમો

  1. ¶ યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા.

  2. જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ ‘માહનાઇમ’ પાડ્યું.