Birds વિશે બાઇબલની કલમો: What species were unclean
What species were unclean વિશે કલમો
¶ પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
સમડી, દરેક પ્રકારના બાજ,
દરેક પ્રકારના કાગડા,
શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.
¶ ચીબરી, કરઢોક, ઘુવડ,
રાજહંસ, ઢીંચ, ગીધ,
બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
¶ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે.
પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
¶ પ્રત્યેક જાતના કાગડા,
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
ચીબરી, ઘુવડ, રાજહંસ,
જળકૂકડી, ગીધ, કરઢોક;
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય